શનિવાર, 28 એપ્રિલ, 2012

Colour's name

Colour's name રંગોના નામ 
Red  : રેડ  : લાલ 
White  : વ્હાઇટ  : સફેદ 
Black  : બ્લેક  : કાળું 
Yellow  : યેલો  : પીળો 
Blue  : બ્લુ  : વાદળી 
Green : ગ્રીન  : લીલો 
Pink  : પીન્ક   : ગુલાબી 
Orange  : ઑરેંજ  : નારંગી 
Brown  : બ્રાઉન  : બદામી 
Grey : ગ્રે : ભૂખરો 
Ash  : ઍશ  : રાખોડી 
Purple  : પર્પલ  : જાંબુડિયો 
Crown  : ક્રાઊન   : કથ્થાઇ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો