Powered By Blogger

બુધવાર, 2 મે, 2012

વૈજ્ઞાનિકો

એલેકઝાન્ડર ફ્લેમિંગ

                        એલેકઝાન્ડરનું મૂળ વતન સ્કોટલૅન્ડ હતું. તેમણે  દાક્તરીવિદ્યાનો અભ્યાસ કર્યો હતો.   તેમણે    પેનિસિલયમ નોટેટમ નામની દવા શોધી હતી. પેનિસિલન દવાથી રોગના જંતુઓ ઘડીના છ્ઠ્ઠા ભાગમાં મરી જાય છે.   ૧૯૪૪ માં ડૉ. ફ્લેમિંગને તો જગતનું મોટામાં મોટું ઇનામ નોબેલ પ્રાઇઝ પણ મળ્યું.
પ્રશ્નો:- 
(૧) એલેકઝાન્ડરનું મૂળ વતન ક્યું હતું ?
(૨) એલેકઝાન્ડરે શાનો અભ્યાસ કર્યો હતો ?
(૩) એલેકઝાન્ડરે કઇ દવાની શોધ કરી હતી ?
(૪) એલેકઝાન્ડરને ક્યું ઇનામ મળ્યું હતું ? 

સર આઇઝેક ન્યૂટન
                સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઇગ્લૅન્ડના એક નાનકડા ગામમાં સને ૧૬૪૨ માં થયો હતો. ન્યૂટને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. ન્યૂટને પ્રકાશ સંબંધી ઘણી અગત્યની શોધો કરી. સૂર્યનો સફેદ પ્રકાશ જુદા જુદા સાત રંગનો બનેલો હોય છે એવી શોધ પણ એમણે જ કરેલી. ન્યૂટને ગણિત તથા વિજ્ઞાન વિષયના ઘણાં પુસ્તકો લખ્યાં. તેમણે ટંકશાળના મુખ્ય અધિકારી તરીકે સિક્કાની બનાવટમાં ઘણો સુધારો કર્યો.
પ્રશ્નો:- 
(૧) ન્યૂટનનો જન્મ ક્યાં થયો હતો ?
(૨) ન્યૂટને કઇ કઇ શોધો કરી ?
(૩) ન્યૂટને કયાં વિષયના પુસ્તકો લખ્યા ?
(૪) ટંકશાળના મુખ્ય અધિકારી તરીકે તેમણે ક્યું કામ કર્યું ?  
                                   
                                       જૅમ્સ વૉટ
               જૅમ્સ વૉટ બાળપણથી જ ચબરાક અને ચપળ હતો. તેણે ઉકળતા પાણીની વરાળથી કીટલીનું ઢાંકણ ઝડપથી ઊઘડી જતું હતું તેના અવલોકનથી વરાળશક્તિની શોધ કરી. તેના ઊપરથી જૅમ્સે મોટા થઇ સૌ પ્રથમ વરાળયંત્ર બનાવ્યું. વરાળથી ચાલતું એન્જિન બનાવી આગગાડી આપણને ભેટ આપી કોઇપણ યંત્રની શક્તિ તેના હૉર્સપાવરમાં જ મપાય તે શોધી કાઢ્યું
       આમ, વરાળયંત્ર તથા વરાળશક્તિનું હૉર્સપાવરમાં માપ દાખવનાર આ કિશોર હતો જૅમ્સ વૉટ.
પ્રશ્નો:- 
(૧) જૅમ્સ વૉટે વરાળશક્તિની શોધ કેવી રીતે કરી ?
(૨) જૅમ્સ વૉટે કઇ કઇ શોધો કરી ?
(૩) વરાળશક્તિ શામાં મપાય છે ?

સ્ટુડન્ટ પોર્ટફોલિયો

સ્ટુડન્ટ પોર્ટફોલિયો
બાળકનું નામ :

જાતિ/પેટા જાતિ :











ધોરણ :

વય પત્રક નંબર :

હાજરી નંબર :











જન્મ તારીખ :

ઓળખ ચિહન :











શારીરિક ખામી : હા/ના



પ્રકાર :











ઉંચાઇ :



વજન :













શોખ :











વિશેષ નોંધ :



































પિતાનું નામ :

માતાનું નામ :











શૈક્ષણિક લાયકાત :

શૈક્ષણિક લાયકાત :











વ્યવસાય :

વ્યવસાય :











વાર્ષિક આવક :

વાર્ષિક આવક :











વતન :

ભાષા :

ધર્મ :











સરનામું :
મું:-               તા:-          જિ;-      

























School Development Plan

           સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર ગુજરાત
     શાળા વિકાસ યોજના- School Development Plan

                           MHRD,New Delhi ની સૂચના અને માર્ગદર્શન અનુસાર શાળામાં શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવાનું આયોજન કરેલ છે. આ અંગે HHP તાલીમમાં કોમ્પ્યુટર લેબની શાળાના સ્કુલ કોઓર્ડિનેટર, અન્ય શાળામાં હેન્ડ હોલ્ડીંગનું પર્સન  (HHP) બી. આર. સી. / યુ. આર. સી./ સી. આર. સી. કોઓર્ડિનેટરએ SDP ની તાલીમ આપવામાં   આવનાર છે.
                              જિલ્લા / બ્લોક / યુ. આર. સી. / કલસ્ટર કક્ષાએ HHP ની તાલીમ પૂર્ણ થયા બાદ સી. આર. સી. કોઓર્ડિનેટરે ૧૫ એપ્રિલ સુધી SDP તૈયાર કરવાનું રહેશે. શાળાએ ૨૦ એપ્રિલ સુધી SDP સી. આર. સી. કોઓર્ડિનેટરે આપવું. કોઓર્ડિનેટર SMC ની બેઠકમાં હાજરી આપશે ત્યારે SDP ની તૈયાર કરેલ કાર્યયોજના (Action Plan) નું ફોલોઅપ કરશે.
                        વર્ષ ૨૦૧૨-૧૩ માં SDP ની કાર્ય યોજના (Action Plan) મુજબ કામગીરી કરવાનું આયોજન કરવું. શાળાની ભૌતિક સુવિધા સાથે શૈક્ષણિક બાબતો / પ્રવૃત્તિઓ અંગે કામગીરી કરવી જરૂરી છે. જેથી શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ થઇ શકે શાળાના વિકાસ માટે આ રીતે કામગીરી કરવી જરૂરી છે. શિક્ષક દ્વ્રારા શાળામાં શિક્ષણ અંગે ધણી જ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અધ્યાપન, સ્વાધ્યાયપોથી. વિજ્ઞાન પ્રયોગપોથી, નક્શાપોથીનું મૂલ્યાંકન કરી બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે.
              SDP નીદરેક વિગતોનો ધ્યાનથી અભ્યાસ કરી હાલની વર્તમાન સ્થિતિના કોલમમાં ઉલ્લેખ કરવો. એપ્રિલ-૨૦૧૨ ની સ્થિતિએ આંકડાકીય માહિતી ભરવી.
               શાળામાં કોમ્પ્યુટરની સગવડ હોય તો આ ફોર્મ કોમ્પ્યુટરાઇઝેશન કરી લેવું. શાળાના આચાર્ય શિક્ષકો, SMC ના સભ્યો , સ્કુલ કૂઓર્ડિનેટરની ટીમને કલસ્ટરના સી. આર. સી. કોઓર્ડિનેટરે ગાઇડ કરીને શાળાના શાળા વિકાસ યોજનાનું ફોર્મ ભરાવવું. પ્રથમ ફોર્મનો બે ત્રણવાર વાંચીને અભ્યાસ કરી લેવો જરૂરી છે. ટીમ વર્કમાં દરેકનું યોગદાન મેળવી શાળા વિકાસ યોજના તૈયાર કરવી.
                   શાળા વિકાસ યોજના તૈયાર કરી તેનો અમલ કરવાથી તમને જાતે બે ત્રણ વર્ષ પછી આની અસરની જાણકારી મળશે. શાળા ક્યાં હતી? અને શાળા કયાં પહોંચી છે?

શાળા વિકાસ યોજના- (School Development Plan-SDP)
  1. દ્રષ્ટિકોણ(Vision): આરટીઇ અધિનિયમ, ૨૦૦૯ની જોગવાઇઓની સાથે સુસંગતતા સાધીને શાળાને કાર્યરત બનાવવી.
  2. ઉદ્દેશ્ય: આરટીઇ અધિનિયમ, ૨૦૦૯ અને રાષ્ર્ટીય અભ્યાસક્રમ માળખા (એનસીએફ), ૨૦૦૫ના ગર્ભિત સિદ્ધાંતમાં ઉપલબ્ધ કરવામાં આવેલા નિયમો અને માપદંડો મુજબ શાળાના ભૌતિક સુવિધાઓ, માનવ સંસાધનો, શિક્ષણની ગુણવત્તા, સમાનતા અને શાળાના સંચાલન ક્ષેત્રે સમય મર્યાદામાં રહીને વિધાર્થી, શિક્ષકો અને શાળાના વાતાવરણના વિકાસને સુનિશ્ચિત કરવો.
  3. માનવ સંસાધન :
       (એ)વર્તમાન પરિસ્થિતિ-શાળામાં નામાંકન થયેલા અને શાળા બહારના બાળકોની સ્થિતિ
 (1) નામાંકન થયેલ બાળકોની સંખ્યા (ધોરણવાર):- એપ્રિલની સ્થિતિએ
ધોરણ
1
2
3
4
5
6
7
8
કુલ
કુમાર
20
16
33
12
15
28
28
0
152
કન્યા
20
22
35
23
16
22
31
0
169
કુલ
40
38
68
35
31
50
59
0
321
          
            (૨) શાળામાં નામાંકન ન થયેલા બાળકોની સંખ્યા (ઉંમર પ્રમાણે):-
ધોરણ
1
2
3
4
5
6
7
8
કુલ
કુમાર
0
0
0
0
0
0
0
0
0
કન્યા
0
0
0
0
0
0
0
0
0
કુલ
0
0
0
0
0
0
0
0
0

           (3) શાળા છોડી ગયેલ (drop Out) બાળકોની સંખ્યા (ધોરણવાર):-
ધોરણ
1
2
3
4
5
6
7
8
કુલ
કુમાર
0
0
0
0
0
0
0
0
0
કન્યા
0
0
0
0
0
0
0
0
0
કુલ
0
0
0
0
0
0
0
0
0


           (4) વસાહતમાંથી ખાનગી શાળાઓમાં નામાંકન થયેલા બાળકોની સંખ્યા:-
ધોરણ
1
2
3
4
5
6
7
8
કુલ
કુમાર
0
0
0
0
0
0
0
0
0
કન્યા
0
0
0
0
0
0
0
0
0
કુલ
0
0
0
0
0
0
0
0
0
         (5) પ્રાથમિક સ્તરે જેમના માટે શિક્ષકોની જરૂર છે તેવાં બાળકોની કુલ સંખ્યા
    
                       (1+2+3+4+5ના 50%):______________
             (6) ઉચ્ચ પ્રાથમિક સ્તરે શિક્ષકોની જરૂરિયાત ધરાવતાં બાળકોની કુલ સંખ્યા
                          (6+7ના 50%):______________
(બી) કાર્યરત શિક્ષકોની સંખ્યા :-
(1)               પ્રાથમિક સ્તરે

મુખ્ય શિક્ષક /
નિયમિત પગાર ધોરણે કાર્યરત શિક્ષકો
વિદ્યાસહાયક
કુલ
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
0
0
4
5
0
0
4
5








         
(2) ઉચ્ચ પ્રાથમિક સ્તરે:-
         
મુખ્ય શિક્ષક /
નિયમિત પગાર ધોરણે કાર્યરત શિક્ષકો
વિદ્યાસહાયક
કુલ
કલા શિક્ષક
કાર્ય શિક્ષક
સ્વાસ્થ્ય અને શા. શિક્ષણ શિક્ષક
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
પુરૂષ
સ્ત્રી
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
(સી) વધારાના (અતિરિક્ત) શિક્ષકોની જરૂરિયાતની સંખ્યા:-
(1)    પ્રાથમિક સ્તરે:-

મુખ્ય શિક્ષક
શિક્ષક
0
0

(2)    ઉચ્ચ પ્રાથમિક સ્તરે:-

મુખ્ય શિક્ષક
ગણિત અને વિજ્ઞાન માટે શિક્ષક
ભાષા માટે શિક્ષક
સામાજીક વિજ્ઞાન માટે શિક્ષક
કલા શિક્ષક
કાર્ય પ્રશિક્ષક
સ્વાસ્થ્ય અને શા. શિક્ષણ શિક્ષક
1
2
1
1
0
0
0

(ડી) તાલીમી શિક્ષકોની વિગતો:-
સ્તર
તાલીમી શિક્ષકોની સંખ્યા
બિન તાલીમી શિક્ષકોની સંખ્યા
તાલીમ હેઠળ શિક્ષકોની સંખ્યા
પ્રાથમિક સ્તરે
9
0
0
ઉચ્ચ પ્રાથમિક સ્તરે
0
0
0

(ઇ) ૩૦ દિવસની ઇ ન્ડેક્શન તાલીમ પ્રાપ્ત નવનિયુક્ત વિદ્યાસહાયકોની માહિતી:- 9 શિક્ષકોએ તાલીમ લીધેલ છે.
સ્તર
૩૦ દિવસની તાલીમ પ્રાપ્ત કરેલ શિક્ષકોની સંખ્યા
જો ના કરી હોય તો, જેટલાં દિવસની પ્રાપ્ત કરી હોય તેની સંખ્યા
તાલીમ સ્થળ
પ્રાથમિક સ્તરે
10 દિવસની
c.r.c.
ઉચ્ચ પ્રાથમિક સ્તરે
0
0
0

(એફ) ૨૦ દિવસીય સેવા-કાલીન તાલીમ પ્રાપ્ત કરેલ શિક્ષકોની વિગતો:-
(૧)પ્રાથમિક સ્તરે:-

નિવાસી
બિન-નિવાસી
દિવસોની સંખ્યા
0
10
તાલીમનું સ્થળ
0
c.r.c.
(૧)ઉચ્ચ પ્રાથમિક સ્તરે:-

નિવાસી
બિન-નિવાસી
દિવસોની સંખ્યા
0
0
તાલીમનું સ્થળ
0
0

(જી) ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો દ્વ્રારા મુલાકાત અને સંસાધન સહાયની વિગતો:-
અધિકારી/ તજજ્ઞનો હોદ્દો
મુલાકાતની સંખ્યા
સંસાધન સહાયના વિષયો અને ક્ષેત્રો
0
0
0
0
0
0
(એચ) વર્ષ 2012-13 માટે માનવ સંસાધનમાં સુધાર અને સશક્તિકરણ માટેની કાર્ય યોજના (Action Plan) ની બાબતો:-
*  વર્ષના અંતે બધાં જ વધારાના (અતિરિક્ત) શોક્ષકોની નિમણૂંક .
* 50 % થી વધુ શિક્ષકો મહિલાઓ હોય તે સુનિશ્ચિત કરવું.
* તમામ બિન-તાલીમ પ્રાપ્ત શિક્ષકોને વર્ષના અંત સુધીમાં તાલીમનું આયોજન કરવું.
*  કલ્સ્ટર સ્તરની બેઠકને સમગ્રપણે સૈદ્ધાન્તિક મુદ્દાઓ પરત્વે સમર્પિત કરવી અને ઓળખી કાઢવામાં આવેલાં નિર્ણાયક શૈક્ષણિક ક્ષેત્રો પર શિક્ષકોને એસાઇનમેન્ટ આપી એ સુનિશ્ચિત કરવું કે ત્યારે પછીના બેઠકના એજન્ડાને તેનાં પહેલાની બેઠકમાં જ નક્કી કરવામાં આવે.
*દરેક મહિનાની શરૂઆતમાં વ્યક્તિગત રીતે દરેક શિક્ષકોની તાલીમ જરૂરિયાતો અંગે સીઆરસીઓ અને બીઆરસીઓને જણાવવું, જેથી અધિકારીઓ અને સંસાધન વ્યક્તિઓ તેમની મુલાકાત દરમિયાન જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા માટે સજ્જ બનીને આવી શકે.
* એ હકીકતને ધ્યાનમાં રાખીને કે મોટી સંખ્યામાંશિક્ષકોને વિષયવસ્તુને સારી રીતે સમજવા માટે મદદની જરૂર પડે છે અને એ પણ કે શિક્ષણ પ્રશિક્ષણ પ્રક્રિયાને લાગુ કરવા માટે કાર્યપ્રણાલીને એ રીતેઅપનાવવી પડે છે જે રીતે આરટીઇ અધિનિયમ, ૨૦૦૯ની કલમ ૨૯માં કલ્પના કરવામાં આવી છે. જેને તો જ સારી રીતે સમજી શકાય છે જો તેમાં આપવામાં આવેલી ચર્ચાઓ અને તાલીમી કાર્યક્રમો શાળામાં આપવામાં આવેલાં પાઠમાં આપેલી સામગ્રી પર આધારિત હોય, વિષય-વસ્તુના જ્ઞાન અને પ્રક્રિયાઓ બન્નેની વૃદ્ધિને સાથે રાખીને ચાલે.

  1. શાળાની ભૌતિક સુવિધા:-
       (અ) શાળાની હાલની ભૌતિક સુવિધા- એપ્રિલની સ્થિતિએ
વર્ગખંડોની સંખ્યા
મુખ્ય શિક્ષકોનો ખંડ
રમતનું મેદાન
પીવાનું પાણી
શૌચાલય
શાળા ફરતી દિવાલ/વાડ
ઢોળાવ (રેમ્પ) ધરાવતો માર્ગ
કઠેડો
વીજળીની સુવિધા
બ્લેક બોર્ડ 
ફર્નિચર
રસોડું
(MDM)
10+1ડેમેજ
હા
ના
કુમાર
કન્યા
હા
હા
હા
હા
હા
હા
હા
                     

                (બ) વધારાની ભૌતિક સુવિધાઓની જરૂરિયાત-
વર્ગખંડોની સંખ્યા
મુખ્ય શિક્ષકોનો ખંડ
રમતનું મેદાન
પીવાનું પાણી
શૌચાલય
શાળા ફરતી દિવાલ/વાડ
ઢોળાવ (રેમ્પ) ધરાવતો માર્ગ
કઠેડો
વીજળીની સુવિધા
બ્લેક બોર્ડ 
ફર્નિચર
રસોડું
(MDM)
ના
હા
કુમાર
કન્યા
ના
ના
ના
ના
હા
હા
ના
                

(ક) વર્ષ ૨૦૧૨-૧૩માં આંતરમાળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની કાર્ય-યોજનાના (Action Plan) સ્પષ્ટ મુદ્દાઓ.
* એ સુનિશ્ચિત કરવું કે વર્ષના અંત સુધીમાં બધા જ વધારાના વર્ગખંડોનું નિર્માણકાર્ય પૂર્ણ થઇ જાય.
*  ખંડોના આકાર, હવા-ઉજાશ અને પ્રકાશ અંગેની નોંધ;- યોગ્ય છે.
પીવાના પાણીની સુવિધાની ગુણવત્તા અને પર્યાપ્તતા અંગેની    નોંધ;- પાણીની ટાંકી નથી.

  • શૌચાલયોના એકમ અને તેનાં ઉપયોગની પર્યાપ્તતા અને શૌચાલયોની જાળવણી  વિશેની નોંધ;- કન્યા શૌચાલયની જરૂરીયાત છે.
  • બ્લૅક બૉર્ડના વિશિષ્ટ સ્થાન અને રચના અંગેની નોંધ;- દીવાલ પર બનાવેલ બ્લેક બૉર્ડછે. મોટા બ્લેક બૉર્ડની જરૂરીયાત છે.
  • ફર્નીચરની પર્યાપ્તતા, યોગ્યતા અને રચના અંગેની નોંધ;- ફર્નીચરની જરૂર છે.
  • વર્ગખંડો અને શાળાની રચનામાં બાળકો માટે મૈત્રીપૂર્ણ ઘટકો વિશેની નોંધ;- બરાબર છે.
  • લાઇબ્રેરી માટે સંગ્રહ થઇ શકે તેવી સુરક્ષિત જગ્યાની ઉપલબ્ધતા વિશેની નોંધ:- યોગ્ય છે.
  • સીસીઇ સંબંધી દસ્તાવેજો સહિત શિક્ષણ પ્રશિક્ષણ સામગ્રીઓ માટેની સુવિધાઓ અને સંગ્રહસ્થાનની ઉપલબ્ધતા ઉપલબ્ધતા વિશેની નોંધ:- જરૂર છે.  
  • રમતના મેદાનની ગુણવત્તા ઉપલબ્ધતા વિશેની નોંધ:- મેદાન માટેની જગ્યા છે.  

*વિજ પુરવઠા અને સુરક્ષા અંગે લીધેલ પગલાં વિશેની નોંધ- સુરક્ષિતછે.
*  રમતના ઉપકરણોની ઉપલબ્ધતા પરની નોંધ:- જરૂર છે. 
*  કઠેડા અને રેમ્પ ધરાવતાં માર્ગ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં (IED) બાળકો માટે સમગ્ર શાળા પરિસરની પહોંચ પરની નોંધ:- વ્યવસ્થા છે.
5. શિક્ષણની ગુણવત્તા:-
(અ) બાળકોને ઉપલબ્ધ શિક્ષન પ્રશિક્ષણ સામગ્રીઓની વિગતો- રજી. સંખ્યા પ્રમાણે ફાળવણી કરવી.
ધોરણ
પાઠ્યપુસ્તક








સ્વઅધ્યયન પોથી








નોટબુક








ચિત્રપોથી








ક્રેયોન પેન્સિલ/રંગબોક્ષ 








કંપાસ








પાટી








શાળા દફ્તર









(બ) વર્ષ ૨૦૧૨-૧૩ માટે શિક્ષણ પ્રશિક્ષણ સામગ્રીઓ સંબંધી કાર્ય-યોજનાના (Action Plan) સ્પષ્ટ મુદ્દાઓ-
*  દરેક પાઠ્યપુસ્તક માટે સ્વઅધ્યયન પોથી ઉપલબ્ધ કરાવવી.
*  દરેક વિષય માટે ઓછામાં ઓછી એક નોટબુકની જોગવાઇ કરવી.
* ધોરણ ૩ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને ક્રેયોન પેન્સિલ સહિત એક ચિત્રપોથીની જોગવાઇ કરવી.
* ધોરણ ૩ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓની કંપાસની જોગવાઇ કરવી.
*શાળાને આપવામાં આવેલા વિજ્ઞાનના સાધનો પાઠ્યસામગ્રી સાથે સુસંગતતા ધરાવતી હોવાનું સુનિશ્ચિત કરવું.
*  શિક્ષકોને આપવામાં આવતી પાઠ્યપુસ્તકની વિષયવસ્તુ સાથે સુસંગત સંદર્ભ સામગ્રી પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ કરવી જેથી તેમને વિષયવસ્તુની સારી સમજ મેળવવામાં મદદ મળે અને બાળકો માટે ઉચ્ચ કક્ષાની સમજશ્ક્તિ ધરાવતાં પર્યાવરણને અનુરૂપ પ્રૉજેક્ટ્સ વિકસાવી શકે.
*  વિશેષ જરૂરિયાતો ધરાવતાં બાળકો માટે સુસંગત શિક્ષણ પ્રશિક્ષણ સામગ્રીઓ અને ઉપકરણો અને બ્રેઇલ (IED) પુસ્તકો ઉપલબ્ધ કરાવવી.

શિક્ષકનું નામ:-                                        ધોરણ-
(ક) શિક્ષણ પ્રશિક્ષણ પ્રક્રિયાના સંબંધમાં વર્તમાન સ્થિતિ અને કાર્ય યોજના- (Action Plan)
મુદ્દાઓ
વર્તમાન સ્થિતિ
કાર્યયોજનાના લક્ષણો
બાળકોના જૂથ રચનાની પ્રક્રિયા


બાળકો દ્વ્રારા બ્લેક બૉર્ડનો ઉપયોગ


બાળકો સાથે શાબ્દિક પ્રત્યાયન


આસપાસના પર્યાવરણ સાથે પાઠ્યસામગ્રીની સુસંગતતા


બાળકો માટે શીખવવામાં આવતાં વિષયોના અભ્યાસ માટેની તક


પહેલાં આવરી લેવામાં આવેલાં પ્રકરણોના પુનરાવર્તનની તક


વિભિન્ન પ્રશિક્ષણ સ્તરો સાથે વહેવાર કરતાં બાળકો માટે વ્યૂહરચના


પ્રકરણથી સંબંધિત આનુષાંગિક મુદ્દાઓ સંબંધિત શિક્ષકોનું જ્ઞાન 


સમુદાયના સંસાધન અને અનુભવોનો ઉપયોગ


પ્રૉજેક્ટ તૈયાર કરવા અંગે શિક્ષકોની ક્ષમતા


પ્રકરણોની નાટકીય રજૂઆત, વાદ-વિવાદ અને પ્રશ્નાવલિ દ્વ્રારા શિક્ષણની તકો


વર્ગખંડોની બહાર પ્રવૃત્તિઓનું આયોજન


શિક્ષણ પ્રશિક્ષણ પ્રવૃત્તિમાં વાલીઓનું જોડાણ



(ડ) સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
     ૧. વર્તમાન પરીક્ષા વ્યવસ્થાની વિગતો આપે છે.
     ૨. સીસીઇના સંબંધમાં કાર્ય-યોજનાના સ્પષ્ટ મુદ્દાઓ.
*સીસીઇ પ્રત્યે શિક્ષકોની જાણકારીનું સશક્તિકરણ.
*વાલીઓ સાથે સીસીઇની જાણકારી.
*બાળકોના પ્રોફાઇલ અને તમામ બાળકોના જ્ઞાનાત્મક તેમજ બિન-જ્ઞાનાત્મક વિસ્તારોને આવરી લેતું સંગૃહિત માહિતી પત્રકની જાળવણી.
*  નિયતકાલિક મૂલ્યાંકન માટે સમય પત્રક બનાવવું
*  વિશેષ જરૂરિયાતો ધરાવતાં (IED) બાળકોની મૂલવણી માટે લાગુ કરવામાં  આવનાર નિયમો અને માનદંડોથી વાકેફ કરવા.

૬. સમાનતા:-
મુદ્દાઓ
વર્તમાન સ્થિતિ
કાર્ય-યોજનાની બાબતો
વર્ગખંડોમાં વિભિન્ન સામાજિક-આર્થિક જૂથોના બાળકો માટે બેઠક વ્યવસ્થા


વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં (IED) બાળકો માટેની બેઠક વ્યવસ્થા અને શિક્ષકો અને વિદ્યાર્થીઓનું તેમના તરફનું વલણ


વર્ગખંડમાં જૂથ રચના પ્રક્રિયામાં વિવિધ સામાજિક આર્થિક જૂથમાંથી બાળકોનું પ્રતિનિધિત્વ


પ્રત્યાયનમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓમાં અંદરોઅંદર ભેદભાવના પુરાવા


પછાત વર્ગોની છોકરીઓ અને બાળકોની શાળા બહારની પ્રવૃત્તિઓમાં સામેલગિરી.


છોકરીઓ પર નાના ભાઇ-બહેનને સાચવવાનો બોજ અને આંગણવાડી / ઇસીસી કેન્દ્રો સાથે સંકલન


આ બધા મુદ્દાઓ પર સમુદાય સાથે કરવામાં આવેલી ચર્ચાની સામાન્ય લાક્ષણિકતા.




  મુદ્દાઓ    
વર્તમાન  સ્થિતિ
કાર્ય-યોજનાની બાબતો
બાળકોની  યાદી તૈયારી  કરી  update કરવી



STP  ના વર્ગ  માટે  બાલ મિત્રની પસંદગી



બાળમિત્રંની તાલીમની વ્યવસ્થા



બાળકોની વય જૂથ  મુજ્બ  ઓળખ  કરી- જરૂરીયાતો  જાણવી.



SMC  S T P  વર્ગ શરૂ કરવું  અને ગ્રાન્ટ ફાળવણી.



બાળકોની  જરુરીયાતનું  સમયપત્રક



સ્થળાંતર  કરતા  પરિવારનાં બાળકોનું સર્વે



સ્થળાંતર કરતા  વાલીના બાળકોને નિવાસી              કેમ્પ(છાત્રાલય)ની વ્ય્વસ્થા.




શાળા વ્યવસ્થાપન

          મુદ્દાઓ
વર્તમાન  સ્થિતિ
કાર્ય-યોજનાની બાબતો
એસએમસીનું  બંધારણ
યોગ્ય છે.
ફરજ પ્રમાણે કામ કરશે.
દરેક  સપ્તાહમાં  કામના 45  કલાક  સુનિશ્ચિત  કરવાની  વ્યવસ્થા  કરવી
નથી
સમયમાં ફેરફાર થશે.
પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે વષૅના કામના દિવસો નક્કી  કરવા
પ્રાથમિક- ૨૨૦
ઉચ્ચ પ્રાથમિક- ૨૨૦
પ્રાથમિકમાં – ૨૦૦થી વધારે

ઉચ્ચ પ્રાથમિકમાં – ૨૨૦થી વધારે
પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરો પર શીખવવા  બાબતના  કલાકો નક્કી કરવા.
અઠવાડિયાના ૩૪ કલાક
અઠવાડિયાના ૪૫ કલાક
વાલીઓ સાથેની  મુલાકાતની વ્યવસ્થા અને જે મુદ્દાઓની થયેલી  ચર્ચાની લાક્ષણિકતાઓ.
વાલી મિટીંગ , અનિયમિતતા, બાળકોની પ્રગતિ
વાલી મિટીંગ , નિયમિતતા માટે લીધેલ પગલાં , બાળકોની પ્રગતિ માટે
એસએમસીની  બેઠકોની સંખ્યા અને તેમાં થયેલી ચર્ચાની બાબતો.
ચાર બેઠક, હાજરી, બાંધકામ , શાળા વિકાસ
૧૨ બેઠક યોજવી. હાજરી ,શાળા વિકાસ, મૂલ્યાંકન
બનાવટી અને પ્રતિકૃતિરૂપ નામાંકનથી છુટકારો મેળવવા લેવામાં આવેલા પગલાં
કોઇ નથી.
-           
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને કોઇપણ પ્રકારના સમય પ્રવેશને લાગુ કરવા માટે લેવાયેલા પગલાં
તપાસ કરી ક્ષમતા પ્રમાણે દાખલ કરવો.
તપાસ કરી ક્ષમતા પ્રમાણે મૂલ્યાંકનકરી, જે તે ધોરણમાં મુકવા.
સમુદાય પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલા સહયોગ.
તિથિ ભોજન
કિટ, તિથિભોજન
આયોજન અને શાળા વહીવટમાં બાળકોની સામેલગીરી.
વિદ્યાર્થી મંડળ
વિદ્યાર્થીમંડળનું આયોજન
જાળવણીનો ઉપયોગ ઉદ્દેશ્યો
-
-
શાળાના પુસ્તકાલય માટે પુસ્તકોની મેળવવાની વ્યવસ્થા
પુસ્તક ઇશ્યું રજીસ્ટર
પુસ્તક ઇશ્યું રજીસ્ટર
કલા, કાર્યાનુભવ અને સ્વાથ્ય સંબંધી શિક્ષણનો સમાવેશ કરતાં સમય-પત્રક તૈયાર કરવાં.
સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને આરોગય તપાસ
સમય-પત્રક બનાવવું
શીખવવાની બાબતોના કલાકો ઉપરાંતના સમયના વપરાશ માટેના આયોજનની તૈયારી.
ધોરણ પ્રમાણે નક્કી કરેલા કલાક મુજબ લેસન
પર્યાવરણ , અનુભવ, મૂલ્યાંકનથી શીખવું, તેમજ પુનરાવર્તન
શાળા વહીવટના મુદ્દાઓ પરત્વે મુખ્યશિક્ષકની તાલીમ
તાલીમ જરૂર છે.
તાલીમ પ્રમાણે અમલ જરૂરી.
શાળા બહારની કન્યાઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ અપાવી નિવાસી છાત્રાલયની સુવિધાની જાણકારી.
જાણકારી છે.
જરૂર જણાશે તો પ્રવેશ કરાવીશું