શનિવાર, 21 એપ્રિલ, 2012

દિન વિશેષ


દિન વિશેષ
જૂન

૫ -  વિશ્વપર્યાવરણ દિન
૭ -  મહારાણા પ્રતાપ જન્મદિવસ
૧૮ - મહારાણી લક્ષ્મીબાઇ પુણ્યતિથિ
૨૧ - લાંબો દિવસ-ટૂંકી રાત્રિ
૨૩-  ગિજુભાઇ બધેકા પુણ્યતિથિ
૨૪- પંડિત ઓમકારનાથ જન્મ જયંતી
૨૬-  બંકિમચંન્ઢ્ર જન્મ જયંતી

જુલાઇ
૪-  સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ
૧૧- વિશ્વવસ્તી દિન
૨૧- ઉમાશંકર જન્મદિવસ
૨૩- લોકમાન્ય બાળગંગાધર ટિળક જન્મદિવસ


ઑગસ્ટ
 ૧- કલાગુરુ રવિશંકર રાવલ જન્મદિવસ
 ૨- વૈજ્ઞાનિક સર પ્રફુલચંન્ઢ્ર રે જન્મદિવસ
 ૭- કવિ રવિન્ઢ્રનાથ ટાગોર પુણ્યતિથિ
 ૮- શહીદદિન [મહાગુજરાત આંદોલન (૧૯૫૬)]
 ૯- હિંદછોડો આંદોલન (૧૯૪૨)
૧૧- ખુદીરામ બોઝ પુણ્યતિથિ
૧૨- ડૉ.વિક્રમ સારાભાઇ જન્મદિવસ
૧૭- ઝવેરચંદ મેઘાણી જન્મદિવસ
૧૮- સુભાષચંન્દ્ર બોઝ પુણ્યતિથિ
૨૭- મધર ટેરેસા જન્મદિવસ
૨૯- ડૉ.જીવરાજ મહેતા જન્મદિવસ
                                       સપ્ટેમ્બર
૫- શિક્ષક દિન/ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિન
૮- વિશ્વ સાક્ષરતા દિન
૧૧-વિનોબા ભાવે જન્મદિન
૧૪- શહીદદિન/અંધજન ધ્વજદિન
૧૫- સંવત્સરી
૧૬- વિશ્વશાંતિ દિવસ
૨૭-વિશ્વ પ્રવાસન દિવસ
૨૮- શહીદ ભગતસિંહ જન્મદિવસ
 
ઑક્ટોબર

૧- વિશ્વ વૃધ્ધદિન
૨-ગાંધી જયંતિ/વિશ્વ અહિંસાદિન/લાલબહાદુરશાસ્ત્રી જન્મદિન
૮- ભારતીય વાયુ સેનાદિન
૯- વિશ્વ ટપાલદિન
૩૦-વૈજ્ઞાનિક હોમીભાભા જન્મદિન
૩૧-સરદાર પટેલ જન્મદિન

નવેમ્બર
૪- વાસુદેવ બળવંત ફડકે જન્મદિવસ
૧૪- બાલદિન / જવાહરલાલ નહેરું જન્મદિવસ
૧૫- ગિજુભાઇ બધેકા જન્મ દિવસ
૧૬- રાણી લક્ષ્મીબાઇ જન્મદિવસ
૧૭- લાલાલજપતરાયની પુણ્યતિથિ
૧૯- ઇન્દિરા ગાંધી જન્મદિન
૨૧- સી.વી.રામન પુણ્યતિથિ
૨૩-જગદિશચંન્દ્રબોઝ પુણ્ય તિથિ
૨૪- ગુરુનાનક જ્યંતી
૨૬-બંધારન દિન
૩૦- જગદિશચંન્દ્રબોઝ જન્મદિવસ

ડિસેમ્બર

૧- વિશ્વ એઇડ્સદિન /કાકાસાહેબ કાલેલકર જન્મદિન
૩- વિકલાંગદિન
૪- નૌકાદળ
૬- ડૉ.બાબાસાહેબ આંબેડકર પુણ્યતિથિ
૭- ધ્વજદિન
૧૦- માનવ અધિકાર દિન
૧૨- ધૂમકેતુ જન્મદિન
૧૪- રાષ્ટ્રીય ઉર્જાબચતદિન
૨૩- કિસાન દિન
૨૪- રાષ્ટ્રીય ગ્રાહકસુરક્ષા
૨૫- નાતાલ


જાન્યુઆરી
૪- લુઇ બ્રેઇલનો જન્મ દિન /બ્રેઇલ લિપિ
૧૧- લાલ બહાદુર શાસ્ત્રીપુણ્યતિથિ
૧૨- સ્વામી વિવેકાનંદ જન્મદિન
૧૪- મકરસક્રાંતિ
૧૯- ઠક્કરબાપા પુણ્યતિથિ
૨૧- કવિ દલપતરામ જન્મદિન
૨૩- સુભાષચંન્દ્ર જન્મદિન
૨૬- પ્રજાસત્તાક દિન / કવિ કલાપી જન્મદિન
૨૮- લાલા લજપતરાય જન્મદિન
૩૦- ગાંધી નિર્વાણ દિન
                                          ફેબ્રુઆરી
ડૉ.ઝાકીર હુસેન જન્મદિન
૯- કવિ દયારામ પુણ્યતિથિ
૧૩- સરોજિની નાયડું
૧૮- રામકૃષ્ણ પરમહંસ  જન્મદિન
૨૧- કસ્તુરબાની પુણ્યતિથિ
૨૨- ઇન્દુલાલ યાજ્ઞિક જન્મદિન
૨૫- રવિશંકર મહારાજ જન્મદિન
૨૭- ચંન્દ્રશેખર આઝાદ જન્મદિન
૨૮- રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
૨૯- મોરારજી દેસાઇ જન્મદિન
માર્ચ
૩- ગ્રેહામબેલનો જન્મદિન /બ્રેઇલ લિપિ
૮- આંતરરાષ્ટ્રીય મહિલાદિન
૧૨- દાંડીકૂચ
૧૫- વિશ્વગ્રાહક અધિકાર દિન
૧૬- કવિ ન્હાનાલાલ જન્મદિન
૨૦- ન્યુટનની પુણ્યતિથિ
૨૧- શરણાઇવાદક બિસમિલ્લાખાન જન્મદિન
૨૨- કવિ સુંદરમ જન્મદિન
૨૩- વીર ભગતસિંહ પુણ્યતિથિ
૨૫- કવિ દલપતરામ પુણ્યતિથિ
૨૭- વિશ્વ રંગભૂમિ દિન
એપ્રિલ
૭- વિશ્વ આરોગ્ય દિન
૯- મહારાજા છત્રપતિ શિવાજી જન્મદિન
૧૧- રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિન
૧૪- ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મદિન
૨૩- વિશ્વ પુસ્તકાલય દિન
૩૦- દાદા સાહેબ ફાળકે જન્મદિન

મે

૧- ગુજરાત રાજ્ય સ્થાપના દિન
૭- પન્નાલાલ પટેલ જન્મદિવસ
૮- રેડ ક્રોસ દિન /રવિન્દ્રનાથ ટાગોર જન્મદિવસ
૯- ઇતિહાસ દિન /ગોપાલકૃષ્ણ ગોખલે જન્મદિવસ
૧૦-પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૯૫૭
૧૩- રાષ્ટ્રીય એકતાદિન
૨૨-રાજારામ મોહનરાય જન્મદિવસ
૨૫-જે. કૃષ્ણમૂર્તિ જન્મદિન
૨૭-પંડિત જવાહરલાલ નહેરું પુણ્યતિથિ
૨૮- વીર સાવરકર જન્મદિન
૩૧- તમાકુ નિષેધ દિન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો